ક઼ુર્બાનીનાં જાનવરનાં ઝબહનાં સમયે ઝબાનથી નિય્યત કરવુ

સવાલ– શું ક઼ુર્બાનીનાં સમયે ઝબાનથી નિય્યત કરવુ અથવા કોઈ દુઆ પઢવુ જરૂરી છે?

જવાબ- ક઼ુર્બાનીનાં સમયે ઝબાનથી નિય્યત કરવુ અથવા કોઈ દુઆ પઢવુ વાજીબ નથી, હાં, ઝબહ કરતા સમયે “બિસ્મિલ્લાહ” પઢવુ વાજીબ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ولا يشترط أن يقول بلسانه ما نوى بقلبه كما في الصلوة (رد المحتار ٦/۳۱۲)

ويكفيه أن ينوي بقلبه ولا يشترط أن يقول بلسانه ما نوى بقلبه كما في الصلاة لأن النية عمل القلب والذكر باللسان دليل عليها (بدائع الصنائع ۵/۷۱)

واما شرائط الذكاة فأنواع … ومنها التسمية حالة الزكاة (الفتاوى الهندية ۵/۲۸۵)

(ومنها) التسمية حالة الذكر عندنا وعند الشافعي ليست بشرط أصلا وقال مالك رحمه الله إنها شرط حالة الذكر والسهو حتى لا يحل متروك التسمية ناسيا عنده والمسألة مختلفة بين الصحابة رضي الله تعالى عنهم (بدائع الصنائع ۵/٤٦)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/177

Check Also

નવા ઈસ્લામી વર્ષની દુઆ

સવાલ– નવા ઈસ્લામી વર્ષ યા નવા ઈસ્લામી મહીના ની શરૂઆતમાં કોઈ દુઆ હદીષ શરીફથી ષાબિત …