કોઈકનાં તરફથી તેની ઈજાઝતનાં વગર વાજીબ કુર્બાન કરવુ

સવાલ– જો કોઈકની વાજીબ કુર્બાની તેની ઈજાઝત વગર કરી દેવામાં આવે, તો શું તેની કુર્બાની દુરૂસ્ત થશે?

જવાબ- તેની વાજીબ કુર્બાની દુરૂસ્ત નહીં થશે, વાજીબ કુર્બાની નાં દુરૂસ્ત થવા માટે ઈજાઝત લેવું જરૂરી છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ومنها أن تجزىء فيها النيابة فيجوز للإنسان أن يضحي بنفسه وبغيره بإذنه لأنها قربة تتعلق بالمال فتجزىء فيها النيابة كأداء الزكاة وصدقة الفطر ولأن كل أحد لا يقدر على مباشرة الذبح بنفسه خصوصا النساء فلو لم تجز الاستنابة لأدى إلى الحرج (بدائع الصنائع ۵/ ٦۷)

ولو ضحى عن أولاده الكبار وزوجته لا يجوز إلا بإذنهم وعن الثاني أنه يجوز استحسانا بلا إذنهم بزازية قال في الذخيرة ولعله ذهب إلى أن العادة إذا جرت من الأب في كل سنة صار كالإذن منهم فإن كان على هذا الوجه فما استحسنه أبو يوسف مستحسن (رد المحتار ٦/ ۳۱۵)

وليس على الرجل أن يضحي عن أولاده الكبار وامرأته إلا بإذنه (الفتاوى الهندية ۵/ ۲۹۳)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/166

Check Also

નવા ઈસ્લામી વર્ષની દુઆ

સવાલ– નવા ઈસ્લામી વર્ષ યા નવા ઈસ્લામી મહીના ની શરૂઆતમાં કોઈ દુઆ હદીષ શરીફથી ષાબિત …