અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૨)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે.

(૧) અઝાન અને ઈકામતનાં દરમિયાન એટલો વકફો(અંતર) કરવો કે લોકો પોતાની જરૂરતોથી ફારિગ થઈ નમાઝનાં માટે મસ્જીદ આવી સકે.[૧]

عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال لبلال: إذا أذنت فترسل وإذا أقمت فاحدر واجعل بين أذانك وإقامتك قدر ما يفرغ الآكل من أكله والشارب من شربه والمعتصر إذا دخل لقضاء حاجته ولا تقوموا حتى تروني (سنن الترمذي رقم ۱۹۵)[૨]

હઝરત જાબિર(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત બિલાલ(રદિ.) થી ફરમાવ્યુ, “જ્યારે તમે અઝાન આપો, તો તરસ્સુલ(અટકી અટકી ને અઝાન આપો) અને જ્યારે તમે ઈકામત કહો, તો જલદી જલદી કહો. અને અઝાન અને ઈકામતનાં દરમિયાન એટલો વકફો(અંતર) કરો કે ખાવા વાળો ખાવાથી, પીવા વાળો પીવાથી અને જો કઝાએ હાજત નાં માટે ગયો છે તે કઝાએ હાજત થી ફારિગ થઈ જાય. (અને આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) વધારેમાં ફરમાવ્યુ કે) તમે લોકો(સફો સીઘી કરવા માટે) ઊભા ન થવો, ત્યાં સુઘી કે મને જોઈ લો.”

(૨) અગર કોઈ માણસ સફરનાં દરમિયાન બસ્તીનાં બહાર એવી જગ્યાએ હોય કે તેની સાથે નમાઝ અદા કરવા વાળઓ કોઈ બીજો ન હોય, (તે એકલો નમાઝ પઢશે) પછી પણ તેણે અઝાન આપવી જોઈએ.

عن عقبة بن عامر قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: يعجب ربك من راعي غنم في رأس شظية الجبل يؤذن بالصلاة ويصلي فيقول الله عز وجل: انظروا إلى عبدي هذا يؤذن ويقيم الصلاة يخاف مني قد غفرت لعبدي وأدخلته الجنة (سنن النسائي رقم ٦٦٦)

હઝરત ઉકબા બિન આમિર(રદિ.) થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને આ કેહતા સાંભળ્યુ, “તમારો પરવરદિગાર તે ભરવાડથી ખુશ થાય છે જે પહાડની ચોટી પર બકરીયો ચરાવે છે અને (જ્યારે નમાઝનો સમય થાય છે તો) અઝાન આપે છે અને નમાઝ અદા કરે છે.” અલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફરમાવે છે, “મારા આ બંદાને જુઓ. મારાથી ડરીને અઝાન આપી રહ્યો છે અને ઈકામત કહી રહ્યો છે. બેશક મેં પોતાનાં બંદાને બખ્શી(ક્ષમા કરી) દીધો અને તેને જન્નતમાં દાખલ કર્યો.”

 

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] وأما بيان سنن الأذان فسنن الأذان في الصلاة نوعان: نوع يرجع إلى نفس الأذان، ونوع يرجع إلى صفات المؤذن.

(أما) الذي يرجع إلى نفس الأذان فأنواع …

(ومنها) الفصل – فيما سوى المغرب – بين الأذان والإقامة؛ لأن الإعلام المطلوب من كل واحد منهما لا يحصل إلا بالفصل، والفصل – فيما سوى المغرب – بالصلاة أو بالجلوس مسنون، والوصل مكروه، وأصله ما روي عن رسول الله – صلى الله عليه وسلم – أنه قال لبلال: «إذا أذنت فترسل، وإذا أقمت فاحدر» ، وفي رواية فاحذف، وفي رواية «فاحذم، وليكن بين أذانك وإقامتك مقدار ما يفرغ الآكل من أكله، والشارب من شربه، والمعتصر إذا دخل لقضاء حاجته، ولا تقوموا في الصف حتى تروني» ؛ ولأن الأذان لاستحضار الغائبين فلا بد من الإمهال ليحضروا (بدائع الصنائع ۱/٦٤۲-٦٤٤)

[૨] قال أبو عيسى: حديث جابر هذا حديث لا نعرفه إلا من هذا الوجه من حديث عبد المنعم وهو إسناد مجهول

قال الحافظ في هداية الرواة (۱/۳۱۱) : ضعيف

قال النبي صلى الله عليه وسلم: “إذا أذنت، فترسل، وإذا أقمت، فاحدر” ، قلت: أخرجه الترمذي عن عبد المنعم بن نعيم ثنا يحيى بن مسلم عن الحسن، وعطاء عن جابر أن رسول الله صلى الله عليه وسلم، قال لبلال: “يا بلال، إذا أذنت، فترسل، وإذا أقمت، فاحدر، واجعل بين أذانك وإقامتك قدر ما يفرغ الآكل من أكله، والشارب من شربه، والمعتصر إذا دخل لقضاء حاجته” ، انتهى. قال الترمذي: هذا حديث لا نعرفه إلا من هذا الوجه من حديث عبد المنعم، وهو إسناد مجهول، انتهى. وعبد المنعم هذا ضعفه الدارقطني، وقال أبو حاتم: منكر الحديث جدا لا يجوز الاحتجاج به، وأخرجه الحاكم في مستدركه عن عمرو بن فائد الأسواري ثنا يحيى بن مسلم به، سواءا، ثم قال: هذا حديث ليس في إسناده مطعون فيه غير عمرو بن فائد، ولم يخرجاه، انتهى. قال الذهبي في مختصره: وعمرو بن فائد، قال الدارقطني: متروك، انتهى. وأخرجه ابن عدي عن يحيى بن مسلم به، وقال فيه: فاحذم – بحاء مهملة، وذال معجمة مكسورة -، وأسند عن يحيى، قال: يحيى بن مسلم بصري متروك الحديث. انتهى. ومن أحاديث الباب ما أخرجه الدارقطني في سننه عن سويد بن غفلة، قال: سمعت علي بن أبي طالب، يقول: كان رسول الله صلى الله عليه وسلم يأمرنا أن نرتل الأذان ونحذف الإقامة، انتهى. وأخرج أيضا عن مرحوم بن عبد العزيز عن أبيه عن أبي الزبير – مؤذن بيت المقدس – قال: جاءنا عمر بن الخطاب، فقال: إذا أذنت فترسل، وإذا أقمت فاحذم، انتهى. وعبد العزيز مولى آل معاوية بن أبي سفيان القرشي البصري، ذكر ابن أبي حاتم أنه روى عنه ابنه مرحوم، ولم يعرف بحاله، ولا ذكره غيره، قال في الإمام: وروى الطبراني في معجمه الوسط عن عمرو بن بشير عن عمران بن مسلم عن سعيد بن علقمة عن علي، قال: كان رسول الله صلى الله عليه وسلم يأمر بلالا أن يرتل الأذان، ويحدر في الإقامة، انتهى. (نصب الراية ۱/۲۷۵-۲۷٦)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...