તબલીગની મેહનતનો ખૂલાસો

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“અમારી તબલીગનનો હાસિલ આ છે કે સામાન્ય દીનદાર મુસલમાન પોતાનાં ઉપર વાળાઓથી દીનને લેય અને પોતાનાં નીચે વાળોઓને આપે. પણ નીચે વાળાઓને પોતાનાં મોહસીન (ભલાઈ કરનાર, સહાયક) સમજે. કારણકે જેટલુ આપણે કલીમાને પહોંચાડિશું ફેલાવીશું તેનાંથી ખુદ આપણો કલિમો પણ કામિલ અને મુનવ્વર થશે અને જેટલાને આપણે નમાઝી બનાવિશ તેનાંથી ખુદ આપણી નમાઝ પણ કામિલ થશે (તબલીગનો આ નિયમ (સૂત્ર) છે કે તેનાંથી મુબલ્લિગ (તબલીગનું કામ કરવા વાળા)ને પોતાની તકમીલ (પૂર્ણાહૂતી, સમાૈપ્તી) મકસૂદ (નોઉદ્દેશ, નીઈચ્છા) હોય, બીજાનાં માટે પોતાને હાદી (હિદાયત આપવા વાળો) ન સમજો કારણકે હાદી (હિદાયત આપવા વાળા) અલ્લાહ તઆલાનાં વગર કોઈ નથી.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૩૮)

Source: https://ihyaauddeen.co.za/?p=14911


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …