બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)

(૧) બયતુલ ખલામાં ન કંઈ ખાવુ જોઈએ અને ન કંઈ પીવુ જોઈએ.

(૨)બયતુલ ખલામાં જરૂરતથી વધારે સમય પસાર ન કરવું.[૧] જો બયતુલ ખલા થોડા લોકોના દરમીયાન સામાન્ય હોય અથવા તે બયતુલ ખલા બધાના માટે હોય, તો જરૂરતથી વધારે સમય પસાર કરવું બીજાના માટે તકલીફનું કારણ બનશે.

(૩) અકડું બેસીને કઝાએ હાજત કરવું, ઉભા રહીને કઝાએ હાજત કરવું મકરૂહ છે.[૨]

عن عائشة رضي الله عنها قالت من حدثكم أن النبي صلى الله عليه وسلم كان يبول قائما فلا تصدقوه ما كان يبول إلا قاعدا (سنن الترمذي، الرقم: ۱۲) [૩]

હઝરત આંઈશા (રદિ.) ફરમાવે છે કે, જે કોઈ પણ તમને બયાન કરે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)

ઉભા રહીને કઝાએ હાજત (પેશાબ વગેરે) કરતા હતા, તો એમની વાત પર યકીન (વિશ્વાસ) ન કરો. હૂઝુર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ બેસીનેજ કઝાએ હાજત ફરમાવતા હતા.

 

Source: http://ihyaauddeen.co.za/?cat=71


[૧] إن هذه الحشوش محتضرة (سنن أبي داود، الرقم: ٦)

ولا يطيل القعود على البول والغائط (الفتاوى الهندية ١/٥٠)

[૨] ويكره أن يبول قائما أو مضطجعا أو متجردا عن ثوبه من غير عذر فإن كان بعذر فلا بأس به (الفتاوى الهندية ١/٥٠)

[૩] قال الترمذي حديث عائشة أحسن شيئ فى هذا الباب وأصح

قال النووي فى شرحه على الصحيح لمسلم (١/١٣٣) رواه أحمد بن حنبل والترمذي والنسائي وآخرون وإسناده جيد والله أعلم وقد روي في النهي عن البول قائما أحاديث لا تثبت ولكن حديث عائشة هذا ثابت

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...