બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૪)

(૧) ઈસ્તીન્જાનાં માટે ડાબા હાથનો ઈસ્તેમાલ (ઉપયોગ) કરવું, જમણાં હાથથી ઈસ્તીન્જો કરવું નાજાઈઝ છે.[૧]

عن عبد الله بن أبي قتادة عن أبيه رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال إذا بال أحدكم فلا يأخذن ذكره بيمينه ولايستنجي بيمينه (صحيح البخاري، الرقم: ١٥٤)

હઝરત અબ્દુલ્લાહ બિન અબુ કતાદહ(ર.અ) પોતાના વાલીદના વાસ્તાથી હૂઝુર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વાત નકલ કરે છે, કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ “જયારે તમારામાંથી કોઈ પેશાબ કરે (કઝાએ હાજત) તો તે પોતાના પેશાબની જગ્યાને જમણાં હાથથી ન પકળે અને ન જમણાં હાથથી ઈસ્તીન્જા ન કરે.”

(૨) પેશાબ, પાખાનાનાં દરમીયાનમાં વાતચીત ન કરવું, પણ જેને ઝરૂરત હોય. [૨]

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم لا يخرج اثنان إلى الغائط فيجلسان يتحدثان كاشفين عورتهما فإن الله عز وجل يمقت على ذلك (مجمع الزوائد، الرقم: ١٠٢١) [૩]

હઝરત અબુ હુરયરહ(ર.અ) થી મરવી છે કે હૂઝુર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “બે માણસો કઝાએ હાજત માટે એવી જગ્યા પર ન જાય, કે જ્યાં બન્નેવ જણાં કઝાએ હાજતનાં દરમીયાનમાં સતર ખુલ્લુ રાખી એક બીજા સાથે વાતચીત કરે, બેશક અલ્લાહ તઆલાનાં નઝદીક, આ અમલ નાપસંદીદા( શરમજનક) છે.”

(૩) બયતુલ ખલામાં (સંડાસમાં) કોઈભી કીસ્મનો ઝીકર ન કરવું, જો છીંક આવે તો, “અલ્હમ્દુલિલ્લાહ” ન કહો અને જો કોઈ સલામ કરે, તો જવાબ ન આપો. [૪]

 

Source: http://ihyaauddeen.co.za/?cat=71


 

[૧૫] قال العلامة ابن عابدين رحمه الله ثم يفيض الماء باليمنى على فرجه ويعلي الإناء ويغسل فرجه باليسرى… (رد المحتار ١/٣٤٥)

[૧૬] عن ابن عمر رضي الله عنهما أن رجلا مر ورسول الله صلى الله عليه وسلم يبول فسلم فلم يرد عليه (صحيح مسلم، الرقم: ٣٧٠)

(ولا يتكلم إلا لضرورة) لأنه يمقت به (مراقي الفلاح صـ ٥٢)

[૧૭] رواه الطبراني في الأوسط ورجاله موثقون (مجمع الزوائد، الرقم: ١٠٢١)

[૧૮] ولا يتكلم ولا يذكر الله تعالى ولا يشمت عاطسا ولا يرد السلام ولا يجيب المؤذن فإن عطس يحمد الله بقلبه ولا يحرك لسانه (الفتاوى الهندية ١/٥٠)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...