નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૨

રૂકુઅ અને કૌમા

(૧) સુરએ ફાતિહા પઢો અને સૂરત પઢવા બાદ તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર રૂકુઅમાં જાવો. [૧]

નોટઃ જ્યારે મુસલ્લી નમાઝની એક હયઅત (હાતલ) થી બીજી હયઅત (હાતલ) ની તરફ જાય, તો તે તકબીર પઢશે. આ તકબીરને તકબીરે ઈન્તેકાલિયા કહે છે. તકબીરે ઈન્તેકાલિયાનો હુકમ આ છે કે મુસલ્લી ત્યારે તકબીર પઢવાનું શરૂ કરે જ્યારે તે નીચે જવા લાગે અને ત્યારે ખતમ કરે જ્યારે તે બીજી હયઅત (હાતલ) પર પહોંચે. દાખલા તરીકે જેવાજ તમો કયામથી રૂકુઅનાં માટે નમવાનું શરૂ કરો, તો ત્યારે તકબીર શરૂ કરી દો અને રૂકુઅ સુઘી પહોંચીને પછી કબીર પૂરી કરી દો. [૨]

(૨) રૂકુઅનાં માટે એટલા નમો કે આંગળીઓ ઘુંટણોનેં અડી લે.

(૩) આંઘગળીઓને મિલાવીને રાખ.

નોટઃ- ઘુંટણોને પૂરી રીતે ન પકડે અને ન તો આંગળીઓને ફેલાવે. એવીજ રીતે માથુ અને પીઠને સીઘી ન રાખો (જેવી રીતે મર્દ પોતાના રૂકુઅ માં કરે છે).

(૪) બાઝુવોને પેહલુવો (પડખા) થી કરીબ રાખે.

(૫) બન્નેવ પગોની ઘૂંટીઓથી મિલાવીને રાખે. જો આ મુશ્કિલ હોય તો જેટલુ કરીબ કરી શકતી હોય તેટલુ કરીબ કરે.

(૬) રૂકુઅનાં દરમિયાન નજર પગો પર રાખે.

(૭) ત્રણ વખત અથવા પાંચ અથવા સાત વખત (અથવા કોઈ એકી સંખ્યામાં) રૂકુઅમાં નિમ્નલિખિત તસ્બીહ પઢોઃ [૮]

سُبْحَانَ رَبِّيَ الْعَظِيْم

મારો અઝીમ રબ પાક છે.

(૮) રૂકુઅથી તસ્મીઅ કેહતા કેહતા ઊભા થવો. [૯]

તસ્મીએનાં શબ્દો આ છેઃ

سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهْ

અલ્લાહ તઆલાએ તારીફ કરવા વાળીની તારીફ સાંભળી લીઘી.

(૯) ઉઠવા બાદ જ્યારે ઊભા થાવો તો તહમીદ પઢો.

તહમીદનાં શબ્દો આ છેઃ

اَللّٰهُمَّ رَبَّنَا وَلَكَ الْحَمْد

હે અલ્લાહ ! હે અમારા રબ ! બઘી તારીફો આપના માટેજ છે.

(૧૦) રૂકુઅથી ઊઠવા બાદ બિલકુલ સીઘી ઊભી થઈ જાવો. પોતાનાં હાથોને ન બાંઘો. બલકે બન્નેવ હાથોને પોતાની તરફ રાખો.

નમાઝની આ હયઅત(હાલત) ને કૌમા કેહવામાં આવે છે. કૌમામાં સીઘી ઊભી રહો તઅદીલે અરકાનની સાથે (કે આખુ શરીર ઈત્મીનાનથી હોય). પછી સજદામાં જાવો.

[૧] وينصب ساقيه (ويبسط ظهره) ويسوي ظهره بعجزه (غير رافع ولا منكس رأسه ويسبح فيه)

قال العلامة ابن عابدين رحمه الله قوله (وينصب ساقيه) فجعلهما شبه القوس كما يفعله كثير من العوام مكروه بحر (رد المحتار ۱/٤۹٤)

حدثنى عباس بن سهل قال اجتمع أبو حميد وأبو أسيد وسهل بن سعد ومحمد بن مسلمة فذكروا صلاة رسول الله صلى الله عليه وسلم فقال أبو حميد أنا أعلمكم بصلاة رسول الله صلى الله عليه وسلم فذكر بعض هذا قال ثم ركع فوضع يديه على ركبتيه كأنه قابض عليهما ووتر يديه فتجافى عن جنبيه قال ثم سجد فأمكن أنفه وجبهته ونحى يديه عن جنبيه ووضع كفيه حذو منكبيه ثم رفع رأسه حتى رجع كل عظم في موضعه حتى فرغ ثم جلس فافترش رجله اليسرى وأقبل بصدر اليمنى على قبلته ووضع كفه اليمنى على ركبته اليمنى وكفه اليسرى على ركبته اليسرى وأشار بأصبعه (سنن أبي داود، الرقم: ۷۳٤)

قال العلامة السندي: (قوله وتر يديه) هو بتشديد التاء في المجمع أي جعلهما كالوتر شبه به الراكع إذا مدهما قابضا على ركبتيه بالقوس إذا وترت انتهى (حاشية سنن أبي داود ۱/۱٠۷)

[૨] وينصب ساقيه (ويبسط ظهره) ويسوي ظهره بعجزه (غير رافع ولا منكس رأسه ويسبح فيه)

[૩] وتنحني في الركوع قليلا ولا تعقد ولا تفرج فيه أصابعها بل تضمها وتضع يديها على ركبتيها ولا تحني ركبتيها وتنضم في ركوعها وسجودها (رد المحتار ۱/ ۵٠٤)

[૪] ولا تفرج أصابعها في الركوع وتنحني في الركوع قليلا بحيث تبلغ حد الركوع فلا تزيد على ذلك لأنه أستر لها (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۲۵۹)

[૫] وتلزم مرفقيها بجنبيها فيه (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۲۵۹)

عن ابن عباس رضي الله عنهما أنه سئل عن صلاة المرأة فقال تجتمِع وتحتفز (المصنف لابن أبي شيبة، الرقم: ۲۷۹٤)

[૬] وتلزم مرفقيها بجنبيها فيه (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۲۵۹)

عن ابن عباس رضي الله عنهما أنه سئل عن صلاة المرأة فقال تجتمِع وتحتفز (المصنف لابن أبي شيبة، الرقم: ۲۷۹٤)

[૭] وتنضم في ركوعها وسجودها (رد المحتار ۱/۵٠٤)

عن يزيد بن أبي حبيب أن رسول الله صلى الله عليه وسلم مر على امرأتين تصليان فقال إذا سجدتما فضما بعض اللحم إلى الأرض فإن المرأة ليست في ذلك كالرجل (السنن الكبرى للبيهقي، الرقم: ۳۲٠۱)

[૮] قال وينبغى أن يزاد مجافيا عضديه مستقبلا أصابعه فإنهما سنة كما في الزاهدي (رد المحتار ۱/٤۹٤)

[૯] (ثم يرفع رأسه من ركوعه مسمعا … ويكتفي به الإمام) وقالا يضم التحميد سرا (و) يكتفي (بالتحميد المؤتم) وأفضله اللهم ربنا ولك الحمد ثم حذف الواو ثم حذف اللهم فقط (ويجمع بينهما لو منفردا) على المعتمد يسمع رافعا ويحمد مستويا (الدر المختار ۱/٤۹٦)

فإذا قال الإمام مقارنا للانتقال سمع الله لمن حمده يقول المقتدي مقارنا له ربنا لك الحمد (بدائع الصنائع ۲/۵٦)

[૧૦] (ويقوم مستويا)

قال العلامة ابن عابدين رحمه الله (مستويا) هو للتأكيد فإن مطلق القيام إنما يكون باستواء الشقين وإنما أكد لغفلة الأكثرين عنه فليس بمستدرك كما ظن قهستاني أو للتأسيس والمراد منه التعديل كما أفاده في العناية (رد المحتار ۱/٤۹۷)

[૧૧] ثم إذا استوى قائما كبر وسجد (الفتاوى الهندية ۱/۷۵)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...