(૪) જનાઝાથી સંબંઘિત મસઅલા

શું શહીદને ગુસલ આપવામાં આવશે?

(૧) સવાલઃ અગર કોઈ માણસની નાહક હત્યા કરવામાં આવે, તો શું તેને ગુસલ આપવામાં આવશે?

જવાબઃ જે વ્યક્તિની નાહક હત્યા કરવામાં આવે તેને શહીદ કેહવામાં આવે છે અને ઈસ્લામ માં શહીદ પર ગુસલ નથી.

તેથી એવા માણસને ગુસલ આપવામાં નહીં આવશે, બલકે તેની લાશ (શવ)ને લોહીની સાથે કફન આપવામાં આવશે અને જનાઝા નમાઝ પઢવા બાદ તેને દફન કરી દેવામાં આવશે.

(૨) સવાલઃ અગર ગૈર મુસ્લિમ ડોકટરોએ હત્યા કરેલ વ્યક્તિની લાશ (શવ) પર પોસ્ટ મોરટમ કર્યુ હોય, તો શું તેને ગુસલ આપવામાં આવશે?

જવાબઃ જો કે ગૈરમુસ્લિમ ડોકટરોએ તેનું પોસ્ટ મોરટમ કર્યુ હોય, તો પણ તેને ગુસલ નહી આપવામાં આવશે.

(૩) સવાલઃ અગર હત્યા કરવામાં આવેલ વ્યક્તિ હત્યાથી પેહલા જનાબત ની હાલતમાં હતો અને તેના ઘરવાળાઓને આ વાત નું જ્ઞાન (ઈલ્મ) ન હતુ, તો શું આ સુરતમાં તેને ગુસલ આપવામાં આવશે?

જવાબઃ અગર ઘરવાળાઓને ખબર હતી કે તેની જનાબતની હાલતમાં હત્યા કરવામાં આવી હતી, તો આ સૂરતમાં તેને ગુસલ આપવુ વાજીબ થશે. [૧]

Source: http://muftionline.co.za/node/15816


 

[૧] ( ويصلى عليه بلا غسل ويدفن بدمه وثيابه ) لحديث زملوهم بكلومهم (الدر المختار ۲/۲۵٠)

( فيكفن بدمه ) أي مع دمه من غير تغسيل لقوله صلى الله عليه وسلم زملوهم بدمائهم فإنه ليس كلمة تكلم قي سبيل الله إلا تأتي يوم القيامة تدمي لونه لون دم والريح ريح المسك ( و ) يكفن مع ( ثيابه ) للأمر به في شهداء أحد ( ويصلي عليه ) أي الشهيد ( بلا غسل ) نص عليه تأكيدا وإن علم مما سبق لأن النبي صلى الله عليه وسلم وضع حمزة رضي الله عنه وجئ برجل من الأنصار فوضع إلى جنبه فصلى عليه ثم رفع وترك حمزة حتى صلى عليه يومئذ سبعين صلاة كما في مسند أحمد وصلى النبي صلى الله عليه وسلم على قتلى بدر والصلاة على الميت لإظهار كرامته حتى اختص به المسلم وحرم المنافق والشهيد أولى بهذه الكرامة (حاشية الطحطاوي على مراقي الفلاح ص٦۲٦)

باب الشهيد … ( هو كل مكلف مسلم طاهر ) فالحائض إن رأت ثلاثة أيام غسلت وإلا لا لعدم كونها حائضا ولم يعد عليه السلام غسل حنظلة لحصوله بفعل الملائكة بدليل قصة آدم قال الشامي : قوله ( طاهر ) أي ليس به جنابة ولا حيض ولا نفاس ولا انقطاع أحدهما كماهو المتبادر فإذا استشهد الجنب يغسل وهذا عنده خلافا لهما فإذا انقطع الحيض والنفاس واستشهدت فعلى هذا الخلاف وإن استشهدت قبل الانقطاع تغسل على أصح الروايتين عنه كما في المضمرات قهستاني وحاصله أنها تغسل قبل الانقطاع في الأصح كما بعده وفي رواية لا تغسل قبله لأن الغسل لم يكن واجبا عليها كما لو انقطع قبل الثلاث فإنها لا تغسل بالإجماع كما في السراج و المعراج قوله ( فالحائض ) المراد بها من كانت من ذوات الحيض لا من اتصفت بالحيض لئلا ينافي قوله لعدم كونها حائضا فافهم واقتصر في التفريع على بعض أفراد المحترزات لخفائه لما فيه من التفصيل ولم يفصل في النفساء لأن النفاس لا حد لأقله قوله ( وإلا لا ) أي وإن لم تراه ثلاثة أيام لا تغسل بالإجماع كما نقلناه آنفا عن السراج و المعراج فما في الإمداد من أن الحائض تغسل سواء كان القتل بعد انقطاع الدم أو قبل استمراره ثلاثة أيام فهو سهو أو سقط وصوابه أو قبله بعد استمراره الخ فتنبه (رد المحتار ۲/۲٤۷)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …