એવી મજલિસનો અંત જેમાં ન અલ્લાહ નો ઝિકર કરવામાં આવે અને ન દુરૂદ પઢવામાં આવે 3 weeks ago દુરૂદ શરીફ 0 એવી મજલિસ જેમાં અલ્લાહ તઆલાનો ઝિકર કરવામાં નહી આવ્યો અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ પઢવામાં નહી આવ્યુ, તેને ભારે દુર્ગંધ મારતા મુરદારની સાથે સરખામણી કરવામાં આવી છે, જેનાં નજીક જાવાનું પણ કોઈ પસંદ નથી કરતુ... વધારે વાંચો »