અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી

નસીહત કરતી વખતે લોકોને શરમિંદા કરવા થી બચો

જે વ્યક્તિ એવા લોકોને નસીહત કરે છે જેઓ દીનથી દૂર છે અને તેમની પાસે દીનની યોગ્ય સમજ નથી, તો તેના માટે જરૂરી છે કે તે તેમની સાથે નરમી થી અને હળવાશ થી વાત કરે. નરમીથી વાત કરવાની સાથેસાથે તેને જોઈએ કે તે કોઈ પણ રીતે તેમને નીચા ન પાડે અને …

વધારે વાંચો »

લોકોની ઈસ્લાહ કરતી વખતે રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો અંદાજ

અમ્ર બિલ મારુફ અને નહી ‘અનીલ મુન્કર (સારા કામોનો આદેશ આપવો અને ખરાબ કામોથી મનાઈ કરવી) એ દીનનો એક મહત્વપૂર્ણ ફરિઝા (ફરજ) છે; પરંતુ ઈન્સાન માટે જરૂરી છે કે જેની ઈસ્લાહ કરવા (સુધારવા) ચાહે છે તેના વિશે તેને જાણકારી હોય અને તેને આ વાતની પણ ખબર હોવી જોઈએ કે ઈસ્લાહ …

વધારે વાંચો »

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૪

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ નો ફરીઝો કોની જવાબદારી છે? અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર દીનનો એક અહમ ફરીઝો છે. આ ફરીઝો ઉમ્મતનાં દરેક ફર્દની ઝિમ્મ પર છે. અલબત્તા દરેક ફર્દ આ ફરીઝાને પોતાનાં ઈલમ અને ક્ષમતાનાં અનુસાર પુરૂ કરશે. નબિએ કરીમ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …

વધારે વાંચો »

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૩

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર (સારા કામનું હુકમ આપવુ અને ખરાબ કામોથી રોકવુ) નો ફરીઝો દીને ઈસ્લામમાં અત્યંત મહત્વપૂર્ણ દરજો રાખે છે. આ જવાબદારીને એટલી મહત્તવતા આપવાનું કારણ આ છે કે ઉમ્મતે મુસ્લિમાનું દીન પર …

વધારે વાંચો »

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૨

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો દુનિયામાં અમારો મુશાહદો છે કે કોઈ પણ મઝહબ (ઘર્મ) અથવા દીન માત્ર તેજ સૂરતમાં બાકી રહી શકે છે અને ફેલાય શકે છે જ્યારે તે લોકો માંથી કોઈ જમાઅત હોય જે તે મઝહબ અથવા દીનની તબલીગ અને ઈશાઅત …

વધારે વાંચો »

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ -૧

ઈન્શા અલ્લાહ આવતા પ્રકરણોમાં અમે દીનનાં તે અહમ વિભાગ (એટલે અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકર)ને કાયમ કરવાની મહત્તવતાને બયાન કરીશું અને સાથે સાથે અમે તેનાંથી સંબંઘિત મસાઈલ બયાન કરીશું, એવીજ રીતે અમે સહાબએ કિરામ (રદિ.) અને અસલાફનાં તે વાકિયાતને ઝિકર કરીશું જેનાંથી આપણને ખબર પડશે કે તેવણે કેવી રીતે અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકરની આટલી મોટી જવાબદારીને પોતાનાં જીવનોમાં અંજામ આપી છે...

વધારે વાંચો »