કયામત ની નિશાનીઓ

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની કિતાબોમાં કરવામાં આવ્યો છે. ‘ઉલામા-એ-‘અકાઇદ આ વાત પર સહમત છે કે દજ્જાલના આવવા પર ઇમાન રાખવું અહલે સુન્નત વલ-જમાતના ‘અકીદાઓનો એક ભાગ છે. તે હદીસો જેમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે દજ્જાલના ફિતનાઓથી પોતાની ઉમ્મતને …

વધારે વાંચો »

કયામતની નિશાનીઓ – ૪

કયામતની દસ મોટી નિશાનીઓ જે રીતે કયામતના દિવસની નાની નિશાનીઓ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે, તેવી જ રીતે કયામતના દિવસની મોટી નિશાનીઓ પણ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે. કયામતની મોટી નિશાનીઓ થી મતલબ તે મહત્વની ઘટનાઓ છે જે કયામત પહેલા આ દુનિયામાં જોવા મળશે અને કયામત નજીક હોવાના …

વધારે વાંચો »

કયામતની અલામતો – ૩

કયામતની મોટી અલામતોથી પેહલા નાની અલામતોનું દેખાવુ અહાદીષે મુબારકામાં કયામતની ઘણી બઘી નાની અલામતો બયાન કરવામાં આવી છે. આ નાની અલામતો પર ગૌર કરવાથી આપણને ખબર થાય છે કે આ નાની અલામતો જ્યારે આખી દુનિયાનાં દરેક જગ્યામાં વધારે પ્રમાણમાં જાહેર થવા લાગશે અને તે દરેક સમયે ઉદય (ઊરૂજ) અને તરક્કી …

વધારે વાંચો »

કયામતની અલામતો – ૨

ઉમ્મતની સામે કયામતની અલામતોને બયાન કરવાનો મકસદ હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને કયામતની ઘણી બઘી નાની અને મોટી અલામતોથી આગાહ કર્યા છે. તેમાંથી ઘણી નાની અલામતો ભૂતકાળમાં જાહેર થઈ ચૂકી છે અને ઘણી બઘી નાની અલામતો વર્તમાન સમયમાં જાહેર થઈ રહી છે. અલ્લામા કુરતુબી (રહ.) ફરમાવ્યુ કે …

વધારે વાંચો »

કયામતની અલામતો – ૨

ઉલમાએ કિરામે કયામતની અલામતોને બે ભાગોમાં વહેંચણી કરી છેઃ પેહલી મોટી અલામતો અને બીજી નાની અલામતો. નાની અલામતો માંથી સૌથી પેહલી અલામત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું આ દુનિયાથી જવુ છે અને બીજી મોટી અલામતો માંથી સૌથી પેહલી અલામત ઈમામ મહંદી (અલૈ.) નું જાહેર થવુ છે...

વધારે વાંચો »