હજ

હૈઝ (માસિક) ની હાલતમાં તવાફે ઝિયારત કરવું

સવાલ- હજનાં દરમિયાનમાં, તવાફે ઝિયારતથી પેહલાં ઓરત (સ્ત્રી) ને હૈઝ (માસિક) શરૂ થઈ જાય તો શું તેણી હૈઝ (માસિક) ની હાલતમાં તવાફે ઝિયારત કરી શકે?

વધારે વાંચો »

રમી જમરાત, હલક (માંથુ મુંડાવુ) અને કુરબાની (જાનવર ઝુબહ કરવા) માં તરતીબ

સવાલ- શું હાજી માટે જરૂરી છે કે, તે રમી જમરાત, હલક(માંથુ મુંડાવુ) અને કુરબાની માં ખાસ તરતીબ ને ધ્યાન માં રાખે?

વધારે વાંચો »