મલફૂઝાત (ટુચકાઓ)

હિકમત ની વાત

“એક સાહબે ઘહુજ સરસ હિકમતની વાત કહી જે સોનાનાં પાણીથી લખવાને લાયક છે તે આ કે અગર બાળક કોઈ વસ્તુ માંગે તો યાતો તેની માંગણીને શરૂઆતમાં જ પૂરી કરી દો અને અગર પેહલી વારમાં નાં કહી દીઘુ તો પછી ભલે બાળક કેટલોય આગ્રહ કરે કદાપી તેની જીદ પૂરી ન કરો, નહીતર આગલી વખતે તેને આજ આદત પડી જશે.”...

વધારે વાંચો »

માં-બાપનાં ઈન્તેકાલ પછી તેમની સેવાભાવનો તરીકો

“જે કોઈએ પોતાનાં માં-બાપનાં જીવનમાં તેમની સેવા તથા આજ્ઞાનું પાલન ન કર્યુ હોય, પાછળથી તેમના ઈન્તેકાલ પછી તેની તલાફી(પ્રાયશ્ર્વિત્ત) ની શકલ પણ હદીષ થી સાબિત છે. તે આ કે તેવો વ્યક્તી...

વધારે વાંચો »

આખિરત ની તૈયારી

"ઈન્સાનનું રોકાણ ઝમીનની ઉપર ઘણું જ ઓછું છે(એટલે કે વધારેમાં વધારે દુનિયામાં જીવે ત્યાં સુઘી) અને જમીનની નીચે એનો કિયામ(રોકાણ) આનાથી અનેક ગણો વધારે છે અથવા એમ સમજો કે દુનિયામાં તો આપણું રોકાણ છે એકદમ અલ્પ સમય માટે...

વધારે વાંચો »

દોસ્તી અને દુશ્મની માં સંતુલનની જરૂરત

હદથી વધારે દરેક વસ્તુ મઝમૂમ(નિંદાને લાયક, ખરાબ) છે. હદીષ માં તાલીમ (શિક્ષા આપવામાં આવી) છે કે હદથી વધીને દોસ્તી ન કરો મુમકિન છે કે કોઈક દિવસે દુશ્મની થઈ જાય. એવીજ રીતે હદથી વધીને દુશ્મની ન કરો મુમકિન છે કે પછી તઅલ્લુક઼ાત(સંબંધો) દોસ્તી નાં થઈ જાય...

વધારે વાંચો »

પોતાનાં આમાલ પર સંતુષ્ટ ન થવુ

મારા મિત્રો ! ઘણી સાવધાની રાખો પોતાની કોઈ હાલતને સારી સમજીને તેનાં પર અભિમાન ન કરો, હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ(રદિ.) નો ફરમાન છે કે જીવતો માણસ જોખમથી બાહર નથી...

વધારે વાંચો »

ઝિક્રથી સંપુર્ણ ફાયદો હાસિલ કરવાની શર્ત

ઝિક્ર ઘણી બરકત ની વસ્તુ છે પણ તેની બરકત ત્યાં સુઘી છે કે મુનકિરાત(જે કામોંથી અલ્લાહ તઆલાએ રોક્યા તેનાંથી) થી બચેલા રહેશો. અગર એક વ્યક્તિ ફર્ઝ નમાઝ ન પઢે અને નફલો પઢે તો...

વધારે વાંચો »

દીનનાં માટે સંઘર્ષ કરવુ

આપણાં બુઝુર્ગોનો એક મકૂલો(વાત) છે, “જે અમારી ઈન્તેહા(અંતિમ જીવન) ને જોશે તે નાકામ(નિષ્ફળ) અને જે ઈબ્તિદા(પ્રારંભિક જીવન) ને જોશે તે સફળ”, એટલા માટે કે પ્રારંભિક જીવન મુજાહદા(સખત સંઘર્ષ) માં પસાર થાય છે અને અંતમાં ફુતુહાત(સફળતાઓ) નાં દરવાજા ખૂલે છે...

વધારે વાંચો »

હકીકી(વાસ્તવિક) ઈમાનની નીશાની

"ઈમાન આ છે કે અલ્લાહ અને રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને જે વસ્તુથી ખુશી અને રાહત થાય, બંદાને પણ એનાથી ખુશી અને રાહત થાય અને જે વસ્તુથી અલ્લાહ અને તેનાં માનવંત રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને...

વધારે વાંચો »

ઈમાનની હિફાઝત બુઝુર્ગાને દીનની સંગત પર નિર્ભર છે

હઝરત મૌલાન અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આ ઝમાનો ઘણા ફિતનાઓથી ભરેલો છે. આમાં તો ઈમાન નાં પણ ફાંફા પડી જાય છે. એજ કારણે  મેં બુઝુર્ગાને દીનની સંગતને ફર્ઝે ઐન(ઘણું જરૂરી) નિશ્રય કર્યો છે. હું તો ફતવો આપું છું કે...

વધારે વાંચો »