મલફૂઝાત (ટુચકાઓ)

અલ્લાહ તઆલા બખશિશ માટે બહાનું શોઘે છે

હું (મૌલાના અશરફ અલી થાનવી રહ.) ભવિષ્ય (મુસતકબિલ) પર કસમ તો ખાતો નથી પણ આ વાતને ખસમ ખાઈને કહું છું કે અલ્લાહ તઆલા બખશિશ (માફ કરવા) માટે તો બહાનું શોઘે છે અને અઝાબ આપવા માટે નથી શોધતા તેમને શું કામ પડી ગયુ કોઈને અઝાબ આપવા પર...

વધારે વાંચો »

જકાત ચૂકવવાથી સમગ્ર મિલકતનું રક્ષણ થાય છે

ણ ઝકાત ન કાઢવાથી માલ રેહતો નથી, આગ લાગી જાય, મુકદ્દમામાં ખર્ચ થઈ જાય, મતલબ કે કોઈને કોઈ સૂરતથી તે માલ હાથથી નિકળી જાય છે...

વધારે વાંચો »

અલ્લાહ તઆલાનાં ઝિકરનો સહીહ અર્થ

અલ્લાહ તઆલાના ઝિક્રનું હકીકી સ્વરૂપ આ છે કે માણસ જ્યાં જે હાલતમાં હોય અને જે કામધંધો કરતો હોય તેનાંથી સંબંધિત અલ્લાહનાં હુકમો અને આદેશોનું ચુસ્તીથી પાલન કરતો રહે. હું મારા દોસ્તોને આ જ “ઝિક્ર” ની વધારે ભારપૂર્વક તાકીદ કરૂ છું...

વધારે વાંચો »

અલ્લાહ તઆલાથી હંમેશા હુસ્ને જન (સારા ગુમાન) ની જરૂરત

બંદાનાં ઊપર અલ્લાહ તઆલા દરેક પ્રકારનાં એહસાનાત (ઉપકારો) છે અને તો પણ બંદો અલ્લાહ તઆલાની સાથે પોતાનો ગુમાન નેક ન રાખે, બલકે આજ ખ્યાલ કરતો રહે કે અલ્લાહ તઆલા મારાથી નારાજ છે, તો આ કેટલો ખરાબ ખ્યાલ છે...

વધારે વાંચો »

તબ્લીગનો સાચો અર્થ

તબ્લીગ આ છે કે પોતાની શક્તિ, સલાહિયત અને યોગ્યતાની હદ સુઘી લોકોને દીનની વાત એ રીતે પહોંચાડવામાં આવે, જે રીતે પહોંચાડવાથી લોકોના માનવાની ઉમ્મીદ હોય. હઝરાતે અમ્બિયાએ કિરામ (અલૈ.) આ જ તબ્લીગ લઈને દુનિયામાં તશરીફ લાવ્યા...

વધારે વાંચો »

ઇસ્લામને જીવિત કરવુ

અગર મુસલમાન પોતાની ઈસ્લાહ કરી લે અને દીન મુસલમાનમાં સ્થાપિત થઈ જાય, તો દીનતો તે છેજ, પણ દુન્યાની મુસીબતોનો પણ જે કંઈ આજકાલ તેમનાં પર ઢગલો છે (એટલે મુસીબતોનો) ઈન્શા અલ્લાહ થોડા દિવસોમાં કાયા પલટ થઈ જાય (મુસીબતો દૂર થઈ જાય)...

વધારે વાંચો »

જીવનના દરેક પાસામાં મુબારક સુન્નતની ઈત્તેબાઆ ‎કરવાનો પ્રયાસ કરો

મારા ચાચા (હઝરત મૌલાના મહમંદ ઈલ્યાસ સાહબ (રહ.)) પણ ‎મને ઈત્તેબાએ સુન્નતની નસીહત ફરમાવી હતી અને એ કે પોતાનાં ‎દોસ્તોને પણ તેની તાકીદ કરતા રેહજો...

વધારે વાંચો »

ઈસ્લામમાં કલિમાની હકીકત

પરંતુ આ હકીકી ઈસ્લામ નથી, બલકે નામ માત્રનો છે. હકીકી ઈસ્લામ આ છે કે મુસલમાનમાં “લા ઈલાહ ઈલ્લલ્લાહ” ની રૂહ જોવા મળે. અને કલિમહની રૂહ આ છે કે તેના સ્વીકાર પછી અલ્લાહ તઆલાની બંદગીનો પાકો ઈરાદો દિલમાં પૈદા થઈ જાય...

વધારે વાંચો »