રમઝાનની સુન્નતોં અને આદાબ

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...

વધારે વાંચો »

રમઝાન મહીનાના આદાબ અને સુન્નતોં (ભાગ-૪)

(૧) રમઝાનુલ મુબારકની દરેક રાત વીસ રકાત તરાવીહની નમાઝ અદા કરો. તરાવીહની નમાઝ સુન્નતે મુઅક્કદહ છે. હઝરત ઉમર(રદિ.) નાં ઝમાનામાં દરેક સહાબએ કિરામ(રદિ.) ને વિસ રકાત તરાવીહની નમાઝ પર સંતોષ કર્યો હતો. તરાવીહની નમાઝમાં ઓછામાં ઓછુ એક કુર્આન પુરૂ કરવાની કોશીશ કરો...

વધારે વાંચો »

રમઝાન મહીનાના આદાબ અને સુન્નતોં (ભાગ-૩)

(૧) બુઝુર્ઝાને દીનની સોહબત(સંગાત) માં સમય ગુઝારો, જેથી તમે રમઝાનુલ મુબારકની બરકતોથી વધારેથી વધારે ફાયદો હાસિલ કરી સકો. (૨) સેહરી ખાવામાં બેપનાહ બરકતો છે, તેથી રોઝો શરૂ કરવા પેહલો સેહરી માટે જરૂર જાગો. عن أبي سعيد الخدري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم السحور …

વધારે વાંચો »

રમઝાન મહીનાના આદાબ અને સુન્નતોં (ભાગ-૨)

(૧) હરામ અને મુશ્તબા વસ્તુઓ(શકવાળી વસ્તુઓ) થી એહતિરાઝ કરે(બચે) ચાહે તે મુશ્તબા(શક વાળુ) યા હરામ વસ્તુ ખાવા પીવાથી સંબંધિત હોય યા અમલથી સંબંધિત હોય...

વધારે વાંચો »