દુરૂદ શરીફ

બીજા અંબિયા (અલૈ.)ની સાથે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ) પર દુરૂદ મોકલવુ

જ્યારે તમે અંબિયા (અલૈ.) પર દુરૂદ મોકલો, તો તેની સાથે મારા ઉપર પણ દુરૂદ મોકલો, કારણકે હું પણ રસૂલોંમાં થી એક રસૂલ છું...

વધારે વાંચો »

દુરૂદ ન પઢવાનાં કારણે કયામતનાં દિવસે અફસોસનું કારણ

હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં શિબ્લી હાજર થયા, હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઊભા થઈ ગયા અને એમની પેશાની ને ચૂમ્યુ અને મારી વારંવાર જીદ કરવા પર હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે આ વ્યક્તિ દરેક નમાઝ બાદ નીચે આપેલી આયતે શરીફા પઢે છે અને ત્યાર બાદ મારા પર દુરૂદ પઢે છે...

વધારે વાંચો »

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) નો વિશેષ દુરૂદ‎

હે અલ્લાહ ! મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅતે કુબરા કબૂલ ફરમાવ (જ્યારે લોકો મૈદાને હશરમાં પરેશાનીની હાલતમાં હશે) અને તેમનો દરજો ઘણો ઊંચો ફરમાવ અન દુનિયા અને આખિરતમાં તેમની આરઝુ પૂરી ફરમાવ, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલૈ.) અને મૂસા (અલૈ.) ની આરઝૂ પૂરી ફરમાવી...

વધારે વાંચો »

ઉમ્મતનું દુરૂદ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને પહોંચવુ

પોતાનાં ઘરોને કબરસ્તાન ન બનાવો (ઘરોને નેક આમાલઃ નમાઝ, તિલાવત અને ઝિકર વગૈરહથી આબાદ રાખો. તેને કબરસ્તાનની જેમ ન બનાવો જ્યાં નેક આમાલ નથી હોતા) અને મારી કબરને જશન મનાવવાની જગ્યા ન બનાવો અને મારા પર દુરૂદ મોકલો, કારણકે તમારુ દુરૂદ અને મારી પાસે (ફરિશ્તાઓનાં દ્વારા) પહોંચે છે, ભલે તમે ગમે ત્યાં હોય...

વધારે વાંચો »

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅત

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જેણે મારી કબરની ઝિયારત કરી (દુરદો સલામ મોકલ્યુ), હું તેનાં માટે કયામતનાં દિવસે સિફારિશ કરીશ...

વધારે વાંચો »

એક દુરૂદ પર દસ નેકિયો

“જે વ્યક્તિ મારા પર દુરૂદ મોકલે છે, તેનું દુરૂદ મારા પાસે પહોંચે છે (ફરિશ્તાઓનાં દ્વારા) અને હું (પણ) તેના દુરૂદનું જવાબ આપુ છું અને તેનાં વગર તેનાં માટે દસ નેકિયોં પણ લખવામાં આવે છે.”...

વધારે વાંચો »

હજરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) નો વિશેષ દુરૂદ

عن عبد الله بن مسعود قال: إذا صليتم على رسول الله صلى الله عليه وسلم فأحسنوا الصلاة عليه فإنكم لا تدرون لعل ذلك يعرض عليه قال: فقالوا له: فعلمنا قال: قولوا: اللهم اجعل صلواتك ورحمتك وبركاتك على سيد المرسلين وإمام المتقين وخاتم النبيين محمد عبدك ورسولك إمام الخير وقائد الخير …

વધારે વાંચો »

બેદરકારીના સ્થળોએ દુરુદ શરીફ પઢવુ

“હે મારા ભત્રીજા ! મારી કિતાબ “અશ શિફા બિતઅરીફી હુકૂકિલ મુસ્તફા”ને મજબૂતીથી પકડી લો અને તેને અલ્લાહ તઆલાનાં નઝદીક મકબૂલિયત હાસિલ કરવાનો ઝરીઓ બનાવો.”...

વધારે વાંચો »

અઝાન પછી બીજી દુઆ

હે અલ્લાહ ! મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કો “વસીલા” (આખી ઉમ્મતનાં માટે સિફારિશનો હક) અર્પણ ફરમાવ, તેમને ઈલ્લિય્યીનનાં સ્થાનમાં ઉચ્ચ દરજો નસીબ ફરમાવ, પસંદ કરેલ બંદાવોનાં દિલોમાં તેમની મોહબ્બત નાંખી દે અને મુકર્રબ લોકોની સાથે તેમનું સ્થાન બનાવ...

વધારે વાંચો »

દુરૂદ શરીફ પઢવાની બરકતથી એંસી વર્ષનાં ગુનાહોની માફી અને પુલ સિરાત પર રોશની

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે મારા પર દુરૂદ મોકલવુ પુલ સિરાત પર રોશની (નું કારણ) છે અને જે વ્યક્તિ જુમ્આનાં દિવસે એંસી વખત મારા પર દુરૂદ મોકલશે, તેનાં એંસી વર્ષનાં ગુનાહ બખ્શી દેવામાં આવશે...

વધારે વાંચો »